Home /News /gujarat /રાજ્યસભાના સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહીલ કોરોના સંક્રમિત

રાજ્યસભાના સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહીલ કોરોના સંક્રમિત

રાજ્યસભાના સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહીલ કોરોના સંક્રમિત

શક્તિસિંહ ગોહીલે ટ્વિટ કરીને આ જાણકારી આપી

    નવી દિલ્હી : રાજ્યસભાના સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહીલ કોરોના સંક્રમિત થયા છે. શક્તિસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

    શક્તિસિંહ ગોહીલે ટ્વિટ કરીને કહ્યું હતું કે આજે મેં મારો કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો તો હું કોરોના સંક્રમિત આવ્યો છું. તમારી બધાની શુભકામના સાથે કોરોનાથી પણ લડી લઇશું. કોઈ ચિંતાની વાત નથી.



    ઉલ્લેખનીય છે કે બિહારના કોંગ્રેસના પ્રભારી હોવાના કારણે હાલ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ઘણો પ્રવાસ કર્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: COVID19, Shaktisinh gohil, કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन