Home /News /gujarat /

ભાજપના નેતાઓ ફાંસીની વાત કરે છે,લોકો તેમને જ લટકાવી દેશેઃશંકરસિંહ

રાજકોટઃસાધ્વી પ્રજ્ઞાએ હાર્દિકને ફાંસી આપવાની વાત પર પલટવાર કરતા આજે રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે,'ભાજપ એક ફાંસીસ્ટ પાર્ટી છે' તેમજ ભાજપ અનામત આંદોલનથી ગભરાઇ ગયું છે.રાજકોટમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,'BJPના નેતાઓ ફાંસીની વાત કરે છે,લોકો તેમને જ ફાંસીએ ચઢાવી દેશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃસાધ્વી પ્રજ્ઞાએ હાર્દિકને ફાંસી આપવાની વાત પર પલટવાર કરતા આજે રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ  ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે,'ભાજપ એક ફાંસીસ્ટ પાર્ટી છે' તેમજ ભાજપ અનામત આંદોલનથી ગભરાઇ ગયું છે.રાજકોટમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,'BJPના નેતાઓ ફાંસીની વાત કરે છે,લોકો તેમને જ ફાંસીએ ચઢાવી દેશે.

મનરેગા યોજના બંધ થવાનો મામલે ભરતસિંહે નિવેદનમાં કહ્યું હતું કે, મનરેગા યોજના કોંગ્રેસ દ્વારા શરૂ કરાઈ હતી.મનરેગા યોજનાથી ઘણાં લોકોને રોજગારી મળે છે .મનરેગાને ટકાવી રાખવા પુરતા પ્રયત્નો થઈ રહ્યાં છે.

રાજકોટમાં કોંગ્રેસની બેઠક શરૂ થઇ છે. જેમાં સૌરાષ્ટ્રના જીલ્લા પંચાયતના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત છે. સુત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના જીલ્લા કોંગ્રેસના અમુક પ્રમુખો બદલાશે.રાજકોટ જીલ્લા અને શહેરના પ્રમુખ બદલાઈ તેવી પ્રબળ શક્યતા  છે.રાજકોટ જીલ્લા પંચાયતના અમુક સભ્યો જીલ્લા કોંગ્રેસના પ્રમુખ બદલાવવા ભરતસિંહને રજુઆત કરશે.
First published:

Tags: અનામત આંદોલન, કોંગ્રેસ, પાટીદાર આંદોલન, ભરતસિંહ સોલંકી, રાજકારણ, રાજકોટ, શંકરસિંહ વાઘેલા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन