Home /News /gujarat /

વડોદરાઃડસ્ટબિન લૂંટ મામલામાં કોંગી કાઉન્સિલરની ધરપકડ

વડોદરાઃવડોદરાનાં સિંઘવાઇ માતા રોડ પર આવેલ વોર્ડનંબર ચારની ઓફિસમાં ટોળુ લઇ જઇ તેમને ઉશ્કેરીને ડસ્ટબિનની લુંટફાટ કરવાનાં મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં કોંગી કાઉન્સિલર ચિન્નમ ગાંધી સહિત ટોળા સામે રાયોટિંગ અને લુંટનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
વડોદરાઃવડોદરાનાં સિંઘવાઇ માતા રોડ પર આવેલ વોર્ડનંબર ચારની ઓફિસમાં ટોળુ લઇ જઇ તેમને ઉશ્કેરીને ડસ્ટબિનની લુંટફાટ કરવાનાં મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં કોંગી કાઉન્સિલર ચિન્નમ ગાંધી સહિત ટોળા સામે રાયોટિંગ અને લુંટનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

vadodara cong darhakdas

ચિન્નમ ગાંધીએ આ ગુ્ન્હા મામલે આગોતરા જામીન મેળવી પોલીસમાં હાજર થયા હતા. પરંતુ મકરપુરા પોલીસે ડસ્ટબિન લુંટનાં મામલે 700 થી વઘુ લુંટ કરાયેલી ડસ્ટબિનને કબ્જે લેવાની બાકી હોય તેની તપાસ અર્થે કોંગી કાઉન્સિલર ચિન્નમ ગાંધીની ધરપકડ કરી એક દિવસનાં રીમાંન્ડ મેળવ્યા છે.
First published:

Tags: કાઉન્સિલર, કોંગ્રેસ, ગુનો, પોલીસ`, ફરિયાદ, રાજકારણ, લૂંટ, વડોદરા, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन