Home /News /gujarat /આ તો ટ્રેલર છે,વિધાનસભામાં જોવા મળશે આખુ પિક્ચરઃશંકરસિંહ

આ તો ટ્રેલર છે,વિધાનસભામાં જોવા મળશે આખુ પિક્ચરઃશંકરસિંહ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યુ છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો એ ટ્રેલર છે, વિધાનસભાની ચૂંટણીમાં પૂરી ફિલ્મ નજરે પડશે. ગુજરાતની જનતામાં વર્તમાન સરકાર સામે ભારે રોષ છે અને તેનુ પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યુ છે

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યુ છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો એ ટ્રેલર છે, વિધાનસભાની ચૂંટણીમાં પૂરી ફિલ્મ નજરે પડશે. ગુજરાતની જનતામાં વર્તમાન સરકાર સામે ભારે રોષ છે અને તેનુ પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યુ છે

શંકરસિંહ વાઘેલાએ રાજ્ય ચૂંટણી પંચ પર નિશાન તાકતા કહ્યુ છે કે, તાજેતરની ચૂંટણીઓમાં રાજ્ય ચૂંટણી પંચે રાજ્ય સરકારનો હાથો બન્યુ છે.

જેના લીધે મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની હાર થઈ છે.હવે કોંગ્રેસનુ લક્ષ વર્ષ 2017 છે.શંકરસિંહ વાઘેલાએ પાટીદારોના મુદ્દે ટકોર કરતા કહ્યુ છે કે, ભાજપની સરકારે તેમની સાથે અસહિષ્ણુતા ભર્યુ વલણ દાખવ્યુ છે.ભાજપને તેમની સામેનો વિરોધ પચતો નથી.

મેટ્રો કોર્ટના જાણીતા વકીલ ડી.એફ.રક્કડ દ્વારા ભરતનાટ્યમના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં પરમજીત કૌર નામના નૃત્યાંગનાએ ભરતનાટ્યમને રજૂ કર્યુ હતુ.આ સમયે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમ જોવા માટે આવ્યા હતા
First published:

Tags: આરોપ, કોંગ્રેસ, ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ, ભાજપ, રાજકારણ, શંકરસિંહ વાઘેલા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन