અમદાવાદઃમુકબધીર કન્યાઓને આર્શિવાદ આપી મુખ્યપ્રધાને નવજીવનની શુભકામના આપી

News18 Gujarati | Web18
Updated: June 10, 2015, 10:23 AM IST
અમદાવાદઃમુકબધીર કન્યાઓને આર્શિવાદ આપી મુખ્યપ્રધાને નવજીવનની શુભકામના આપી
અમદાવાદઃ નારી સંરક્ષણ ગૃહની ચાર મુકબધીર કન્યાઓના બાપુનગર ખાતે સમુહ લગ્ન યોજાયા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા લગ્નમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ખાસ ઉપસ્થિત રહી સંસ્થા અને દાતાઓની કામગીરીને બિરદાવી હતી.

  • Web18
  • Last Updated: June 10, 2015, 10:23 AM IST
  • Share this:
અમદાવાદઃ નારી સંરક્ષણ ગૃહની ચાર મુકબધીર કન્યાઓના બાપુનગર ખાતે સમુહ લગ્ન યોજાયા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા લગ્નમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ખાસ ઉપસ્થિત રહી સંસ્થા અને દાતાઓની કામગીરીને બિરદાવી હતી.

મુખ્યપ્રધાને લગ્ન મંડપમાં પ્રત્યક્ષ જઈ વર વધુને આશિર્વાદ આપવા ઉપરાંત ભેટ પણ આપી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીઓ શંકરભાઈ ચૌધરી, વસુબેન ત્રિવેદી અને પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગના અગ્રસચિવ, અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
First published: June 10, 2015, 10:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading