સાબરમતી તટ પર પાંચ માળનું રીવરફન્ટ હાઉસ બનાવાશે

News18 Gujarati | Web18
Updated: June 9, 2015, 7:44 AM IST
સાબરમતી તટ પર પાંચ માળનું રીવરફન્ટ હાઉસ બનાવાશે
અમદાવાદઃઅમદાવાદની સાન સમાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક ઉમેરો મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા જઇ રહ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહેરુબ્રિજ નજીક પંતગ હોટલની બાજુના પાંચ માળનું રિવરફ્રન્ટ હાઉસ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે.

  • Web18
  • Last Updated: June 9, 2015, 7:44 AM IST
  • Share this:
અમદાવાદઃઅમદાવાદની સાન સમાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક ઉમેરો મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા જઇ રહ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહેરુબ્રિજ નજીક પંતગ હોટલની બાજુના પાંચ માળનું રિવરફ્રન્ટ હાઉસ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે.

જેનું ભૂમીપૂજન ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ આગામી દિવસોમાં કરવા જઇ રહ્યા છે.આ પાંચ માળની ઇમારતના ટોપ ફ્લોર પર એક રેસ્ટોરેન્ટ બનાવવાનું આયોજન કરાયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 થી 40 કરોડના ખર્ચે આ બિલ્ડીંગ બનવા જઇ રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન રિવરફ્રન્ટ પર પાંચ માળની ઇમારત બનાવી ભવિષ્યમાં પોતાની રહેલી જમીનોને ઉંચા ભાવે વેંચાણ કરવાનો ઇરાદો ધરાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારત બન્યા બાદ અન્ય જમીનના પ્લોટ પણ કોર્પોરેશન કરોડોમાં વેંચાણ કરશે. આ બિલ્ડીંગ બન્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરશન પ્લોટોની હરાજી કરશે. જેથી કોર્પોરેશનને ઘણો લાભ મળશે.
First published: June 9, 2015, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading