Home /News /gujarat /

શાહપુરમાં મોડી રાતે અથડામણ બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો

અમદાવાદઃ જન્માષ્ટમી પર્વના પગલે સમગ્ર અમદાવાદમાં પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ કરાયા છે. જન્માષ્ટમીની પૂર્વ રાતે કોમી તોફાન થતા આજે તકેદારીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ખડકી દેવાઇ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા સીપીએ આદેશ કર્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ જન્માષ્ટમી પર્વના પગલે સમગ્ર અમદાવાદમાં પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ કરાયા છે. જન્માષ્ટમીની પૂર્વ રાતે કોમી તોફાન થતા આજે તકેદારીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ખડકી દેવાઇ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા સીપીએ આદેશ કર્યો છે.

શાહપુરમાં જન્માષ્ટમીની પૂર્વ રાત્રીએ તોફાનો થતા પોલીસ સતર્ક બની છે. શાહપુરના રેટીયાવાડી વિસ્તારમાં બે જૂથ નજીવી બાબતે સામસામે આવી જતા અથડામણ થતા પથ્થરમારો થયો હતો.

પ્રતિકાત્મક તસવીર છે.
First published:

Tags: અથડામણ, અમદાવાદ, પથ્થરમારો, રાજકારણ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन