મેરીટાઇમ બોર્ડના જુનિયર ક્લાર્ક 50 હજારની લાંચ લેતા ઝડપાયા

News18 Gujarati | Web18
Updated: September 30, 2015, 11:36 AM IST
મેરીટાઇમ બોર્ડના જુનિયર ક્લાર્ક 50 હજારની લાંચ લેતા ઝડપાયા
ગાંધીનગરઃ ગાંધીનગરમાં મેરીટાઇમ બોર્ડના જુનિયર ક્લાર્ક 50 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયા હતા.તેઓએ સ્પોર્ટ્સ બોટ્સના રજીસ્ટ્રેશન માટે લાંચની માગણી કરી હતી. મહત્વની વાત એ છે કે તેમને જુનાગઢ એસીબીના છાટકામાં ફસાઇ ગયા હતા. તેમના વિરુ્ધ હવે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કાર્યવાહી થશે.

  • Web18
  • Last Updated: September 30, 2015, 11:36 AM IST
  • Share this:
ગાંધીનગરઃ ગાંધીનગરમાં મેરીટાઇમ બોર્ડના જુનિયર ક્લાર્ક 50 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયા હતા.તેઓએ સ્પોર્ટ્સ બોટ્સના રજીસ્ટ્રેશન માટે લાંચની માગણી કરી હતી. મહત્વની વાત એ છે કે તેમને જુનાગઢ એસીબીના છાટકામાં ફસાઇ ગયા હતા. તેમના વિરુ્ધ હવે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કાર્યવાહી થશે.
ગુજરાત મેરી ટાઇમ બોર્ડ, ગાંધીનગરમાં તેનુ હેડ ક્વાર્ટર છે. આમ તો મેરીટાઇમ બોર્ડમાં ગુજરાતમાં દરિયાઇ વ્યવસાયિકો વધુ જોડાયેલા હોય છે ત્યારે તેમાં વહાણોની મજુરીથી માંડી અનેક પ્રકારી કામગીરી થાય છે. જુનાગઢના ડીબી ગોસ્વામીને પોતાના સ્પોર્ટ્સ ક્રાફ્ટના રજીસ્ટ્રેશન કરાવવું હતુ. મેરીટાઇમ બોર્ડમાં અરજી કરી તો  રજીસ્ટ્રેશન માટે જુનિયર ક્લાર્ક રામચન્દ્ર ધામાણીએ રુ દોઢ લાખની માગણી કરી હતી. વાત 50 હજારમાં નક્કી થઇ એટલે ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી હતી.
આમ એસસીબીએ જુનિયર ક્લાર્કને પકડવા માટે છટકુ ગોઠવ્યુ અને જુનિયર ક્લાર્કે નાણા લઇને ગાંધીનગર મેરિટાઇમ બોર્ડમાં જ બોલાવ્યા હતા. જ્યાં નાણા લેતા રંગે હાથ જુનાગઢ એસીબીએ ઝડપી પાડ્યા હતા.
First published: September 30, 2015, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading