Home /News /gujarat /

નાગરિકોને નિયત સમયમાં સેવા નહિં આપનાર અધિકારીઓ દંડાશે

ગાંધીનગરઃસિટીઝન ચાર્ટર એક્ટના અમલની સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા કરાઇ છે. હવે નાગરિકોને અધિકારીઓએ સેવાઓ ચોક્કસ સમયમાં જ આપવી પડશે.નાગરિકોને સેવાઓ ચોક્કસ સમયમાં જ આપવી પડશે.નાગરિક અધિકાર પત્રના કાયદા સંદર્ભે ચિંતન શિબિરમાં ચર્ચા કરાઇ હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃસિટીઝન ચાર્ટર એક્ટના અમલની સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા કરાઇ છે. હવે નાગરિકોને અધિકારીઓએ સેવાઓ ચોક્કસ સમયમાં જ આપવી પડશે.નાગરિકોને સેવાઓ ચોક્કસ સમયમાં જ આપવી પડશે.નાગરિક અધિકાર પત્રના કાયદા સંદર્ભે ચિંતન શિબિરમાં ચર્ચા કરાઇ હતી.

સરકારી સેવા નિયત સમયમાં નહીં મળે તો અધિકારીઓ દંડાશે. વર્ષ 2013માં પસાર કરેલા કાયદાનું અમલીકરણ કરવા સરકાર તૈયાર છે. બેજવાબદાર અધિકારીઓના પગારમાંથી દંડની રકમ કપાશે.રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેરનામું બહાર પડાશે. જો નિયત સમયમાં નાગરિકોના કામ નહીં થાય તો વળતર આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સિટીઝનચાર્ટર એક્ટનું અમલી કરણ કરાયા પછી નાગરિકોના હાથમાં સત્તા રહેશે. અને સરકારી કચેરીઓમાં રેશનકાર્ડ, એન.એ., અરજીની સ્થિતી સહિત મુદ્દે અરજદારોને હવે અધિકારીઓ વારંવાર ધક્કા નહી ખવડાવી શકે. ચોક્કસ સમયમાં તેમણે નાગરિકની રજુઆત અને કામનો નિકાલ કરવો પડશે.
First published:

Tags: અધિકારી, અરજદાર, કર્મચારી, ગુજરાત, નાગરિક, સરકાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन