Home /News /gujarat /

સોમનાથ મંદિરનો નિર્ણય, મંદિરનું સોનું સરકારી યોજનામાં મુકાશે

સોમનાથ મંદિરનો નિર્ણય, મંદિરનું સોનું સરકારી યોજનામાં મુકાશે

સુવર્ણથી શોભિત સોમનાથ મંદિર ટ્રસ્ટે સોના મામલે એક નીતિ વિષયક નિર્ણય લીધો છે. મંદિર ટ્રસ્ટ પાસે રહેલું સોનું કેન્દ્ર સરકારની ગોલ્ડ યોજનામાં મુકાશે.

સુવર્ણથી શોભિત સોમનાથ મંદિર ટ્રસ્ટે સોના મામલે એક નીતિ વિષયક નિર્ણય લીધો છે. મંદિર ટ્રસ્ટ પાસે રહેલું સોનું કેન્દ્ર સરકારની ગોલ્ડ યોજનામાં મુકાશે.

  • News18
  • Last Updated :
સોમનાથ # સુવર્ણથી શોભિત સોમનાથ મંદિર ટ્રસ્ટે સોના મામલે એક નીતિ વિષયક નિર્ણય લીધો છે. મંદિર ટ્રસ્ટ પાસે રહેલું સોનું કેન્દ્ર સરકારની ગોલ્ડ યોજનામાં મુકાશે.

સોમનાથ મંદિર ટ્રસ્ટના નીતિ વિષયક નિર્ણયની સાથે જ સોમનાથ મંદિર દેશનું ત્રીજું મંદિર બનશે કે જે કેન્દ્ર સરકારની ગોલ્ડ યોજના GMSમાં પોતાનું સોનું મુકશે.

સુત્રોના જણાવ્યા અનુસાર મંદિર ટ્રસ્ટ દ્વારા હાલ 35 કિલો જેટલું સોનું કેન્દ્ર સરકારની આ યોજનામાં મુકવામાં આવે એવી શક્યતાઓ છે.

અહીં નોંધનિય છે કે, દેશમાં નાણાકીય સ્થિતિ અકબંધ રહે અને બજારમાં લિક્વીડીટી સતત ફરતી રહે એ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા સંગ્રહિત થયેલા સોનાના જથ્થાને બજારમાં લાવવા માટે ખાસ ગોલ્ડ યોજના અમલમાં મુકી છે. જે અંતગર્ત આ યોજનામાં સોનું મુકતાં વ્યાજનો વધારાનો લાભ પણ મળે છે.
First published:

Tags: કેન્દ્ર સરકાર, સોમનાથ મંદિર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन