Home /News /gujarat /ચંદવાણામાં ઘરમાં ઘુસી લૂંટારુઓનો આતંક, પરિવાર પર ફાયરિંગ
ચંદવાણામાં ઘરમાં ઘુસી લૂંટારુઓનો આતંક, પરિવાર પર ફાયરિંગ
દાહોદ: દાહોદ તાલુકાના ચંદવાણા ગામે 20 જેટલા લૂંટારૂઓએ રાતના સુમારે એક પરિવારને બાનમાં લીધો હતો. પરિવારે પ્રતિકાર કરતા આડેધડ ફાયરિંગ અને પથ્થરમારો કરાતા પરિવાર ઘવાયો હતો.

ચંદવાણાના ગામતળ વિસ્તારમાં રહેતાં રામેશ્વરભાઇ વૈરાગી રાતે પરિવાર સાથે ઘરમાં સૂતા હતાં. ત્યારે લૂંટારાએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. પાછળના ભાગનો દરવાજો તોડી રહ્યા હતાં તે વખતે રામેશ્વરભાઇ સહિત પરિવાર જાગી જતા બૂમાબૂમ કરી હતી.
જેથી ઉશ્કેરાયેલા લૂંટારાઓએ આડધેડ ફાયરિંગ કરી અને તીરમારો, પથ્થરમારો પણ કર્યો હતો. લૂંટારુના ફાયરિંગમાં રામેશ્વરભાઇને 5 છરા વાગ્યા હતાં. જોકે બૂમાબૂમથી લોકો દોડી આવતાં ટોળકી ફરાર થઇ હતી. કતવારા પોલીસે ગુનો નોંધ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર