Home /News /gujarat /કેનાલની બિસ્માર હાલતના કારણે ખેડૂતોને નુકસાનઃહાઇકોર્ટમાં રજૂઆત

કેનાલની બિસ્માર હાલતના કારણે ખેડૂતોને નુકસાનઃહાઇકોર્ટમાં રજૂઆત

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચી અને ખેતી થઇ શકે તે માટે કેનાલ બનાવવામાં આવી છે. જો કે આ જ કેનાલો ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની છે. ત્યારે આ મામલે એક અરજદારે હાઇકોર્ટમાં નર્મદા કેનાલની કથળેલી સ્થિતિ મુદ્દે અરજી કરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચી અને ખેતી થઇ શકે તે માટે કેનાલ બનાવવામાં આવી છે. જો કે આ જ કેનાલો ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની છે. ત્યારે આ મામલે એક અરજદારે હાઇકોર્ટમાં નર્મદા કેનાલની કથળેલી સ્થિતિ મુદ્દે અરજી કરી છે.

અરજદારે રજૂઆત કરી છે કે, કેનાલ બનાવવાની કામગીરી યોગ્ય રીતે થઈ નથી. જેથી કેનાલમાંથી પાણી બહાર જતા ખેતરોનું ધોવાણ થાય છે. અને પાણીનો દુર્વ્યય થાય છે. પાટણથી મોડાસા વચ્ચેની કેનાલની બિસ્માર હાલત છે. કેનાલની બિસ્માર હાલતના કારણે ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે.
First published:

Tags: ખેડૂત, ખેતી, ગુજરાત, નર્મદા કેનાલ, રાજ્ય સરકાર, વિવાદ, હાઇકોર્ટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन