Home /News /gujarat /પાલનપુરના જગાણાના તલાટી રૂ.500ની લાંચ લેતા ઝડપાયા

પાલનપુરના જગાણાના તલાટી રૂ.500ની લાંચ લેતા ઝડપાયા

પાલનપુરઃ પાલનપુર તાલુકાના ભાગળ જગાણાના તલાટીને રૂ.500ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. તેમણે સરકારી રેકર્ડમાં અરજદારની ભુલ સુધારવા માટે લાંચની માંગણી કરી હતી.

પાલનપુરઃ પાલનપુર તાલુકાના ભાગળ જગાણાના તલાટીને રૂ.500ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. તેમણે સરકારી રેકર્ડમાં અરજદારની ભુલ સુધારવા માટે લાંચની માંગણી કરી હતી.

  • Web18
  • Last Updated :
    પાલનપુરઃ પાલનપુર તાલુકાના ભાગળ જગાણાના તલાટીને રૂ.500ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. તેમણે સરકારી રેકર્ડમાં અરજદારની ભુલ સુધારવા માટે લાંચની માંગણી કરી હતી.

    બનાસકાંઠામાં વધુ એક લાંચિયા અધિકારી ની લાંચ રૂસ્વત અધિકારીએ રંગે હાથ ઝડપ્યા છે. મંગળવારે એ.સી.બી દ્વારા પાલનપુરના ભાગળ જગાણા
    માં રૂપિયા 500 ની લાંચ લેતા તલાટી કમમંત્રીની અટકાયત કરી હતી.
    પાલનપુરના ભાગળમાં છેલ્લા કેટલાક સમયથી હરેશભાઈ પટેલ દ્વારા ફરિયાદી
    ની ભત્રીજીના  થયેલી ભૂલ સુધારવા રૂપિયા 500 ની માંગણી કરી હતી.

    જેના પગલે લાંચ રૂસ્વત અધિકારીએ ભાગળ પંચાયતમાં છટકું ગોઠવીને તલાટીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.
    First published:

    Tags: એસીબી, કર્મચારી, ક્રાઇમ, ગુજરાત, ગુનો, લાંચ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો