આપના મહિલા નેતા દ્વારા બ્રાહ્મણો પર કરાયેલા અભદ્ર ભાષાના પ્રયોગ સામે ફરિયાદ

News18 Gujarati | Pradesh18
Updated: July 26, 2016, 8:32 AM IST
આપના મહિલા નેતા દ્વારા બ્રાહ્મણો પર કરાયેલા અભદ્ર ભાષાના પ્રયોગ સામે ફરિયાદ
ભાવનગરઃ ભાવનગરના બ્રહ્મ સમાજ દ્વારા સોમવારે કલેકટર કચેરી ખાતે પોહ્ચીને ફરિયાદ કરી હતી. બ્રાહ્મણો દ્વારા આપ નેતા સંગીતા ચંદાપાએ કરેલા અભદ્ર શબ્દ અને અખબાર દ્વારા બ્રાહ્મણો વિષે લખવામાં આવેલી અભદ્ર ભાષાનો વિરોધ નોંધવામાં આવ્યો છે.

  • Pradesh18
  • Last Updated: July 26, 2016, 8:32 AM IST
  • Share this:
ભાવનગરઃ ભાવનગરના બ્રહ્મ સમાજ દ્વારા સોમવારે કલેકટર કચેરી ખાતે પોહ્ચીને ફરિયાદ કરી હતી. બ્રાહ્મણો દ્વારા આપ નેતા સંગીતા ચંદાપાએ કરેલા અભદ્ર શબ્દ અને અખબાર દ્વારા બ્રાહ્મણો વિષે લખવામાં આવેલી અભદ્ર ભાષાનો વિરોધ નોંધવામાં આવ્યો છે.

બ્રાહ્મણ સમાજના આગેવાન અને કોંગ્રેસ ના નગરસેવક મહિલા પારુલબેન ત્રિવેદી સહીત કિશોર ભટ્ટ બ્રહ્મ સમાજના આગેવાન સાથે રહ્યા હતા કલેકટરને લેખિતમાં રજૂઆત કરીને ફરિયાદ કરવામાં આવી છે અને પુરાવાના રૂપે સીડી પણ એનાયત કરવામાં આવી છે.

બ્રહ્મા સમાજ વિષે અભદ્ર શબ્દ અને અખબારમાં અભદ્ર ભાષણો ઉપયોગ કરીને બ્રહ્મ સમાજની લાગણીને ઠેસ પોહચાડી છે જેની સામે કાર્યવાહી થાય અને સરકાર કેસ નોંધીને આગળની કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે તેમજ આ પ્રકારના લોકો વર્ગવિગ્રહ ફેલાવા માંગતા હોવાથી સરકાર ફરિયાદી બને તેવી માંગ છે.

First published: July 26, 2016, 8:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading