Home /News /gujarat /

બોટાદઃ રાણપુર પંથકમાં પીવાના પાણી માટે મહિલાઓની રઝળપાટ

બોટાદઃ બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ગઢિયા અને દેરડી ગામમાં ભર ઉનાળે મહિલાઓને પાણી માટે એક કિલોમીટરની રઝળપાટ કરવી પડે છે. આકરા તાપમાં પણ માથે બેડુ મુકીને પદયાત્રા કરવીએ મહિલાઓ માટે રોજીદુ બની ગયું છે.

  • Web18
  • Last Updated :
બોટાદઃ બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ગઢિયા અને દેરડી ગામમાં ભર ઉનાળે મહિલાઓને પાણી માટે એક કિલોમીટરની રઝળપાટ કરવી પડે છે. આકરા તાપમાં પણ માથે બેડુ મુકીને પદયાત્રા કરવીએ મહિલાઓ માટે રોજીદુ બની ગયું છે.

છતાં આ મહિલાઓ માટે મોટીમોટી વાતો કરતી સરકારને એ નજરે નહીં પડતાં કચવાટ પ્રસર્યો છે.રાણપુર ના ગઢિયા અને દેરડી ગામે પણ પાણી માટે લોકો ને હાલ વલખા મારવા પડી રહ્યા છે .ગામની વસ્તી આશરે ૨૫૦૦ જેટલી છે.  મહિલાઓંને પાણી ભરવા માટે દૂરદૂર ભટકવું પડે છે. કુવામાંથી જીવના જોખમે પાણી ખેંચીને ભરવું પડે છે. ગામમાં સુખભાદર ડેમમાંથી આવતું પાણી ડોળુ હોવાથી પીવા લાયક રહેતું નથી. ચુટણી હોય ત્યારે નેતાઓ આવે છે ત્યાર બાદ કોય નેતા કે આગેવાન ડોકાતું નથી તેવું ગામની મહિલાઓ કહી રહી છે.
First published:

Tags: ગુજરાત, મોદી ચીન પ્રવાસ, રાજકારણ, વેપાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन