Home /News /gujarat /ભ્રષ્ટ્રાચાર મુદ્દે મોઢવાડીયાને જાહેરમાં ચર્ચા કરવા બોખીરીયાનો પડકાર

ભ્રષ્ટ્રાચાર મુદ્દે મોઢવાડીયાને જાહેરમાં ચર્ચા કરવા બોખીરીયાનો પડકાર

પોરબંદરઃ પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન એવા બાબુ બોખીરીયાએ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર્યા છે.

પોરબંદરઃ પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન એવા બાબુ બોખીરીયાએ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર્યા છે.

  • Web18
  • Last Updated :
પોરબંદરઃ પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન એવા બાબુ બોખીરીયાએ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર્યા છે.

ઉલેખનીય છે કે મોઢવાડીયા દ્વારા પોરબંદરના સ્થાનિક વિકાસના ચાલી રહેલા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર બાબુ બોખીરીયા પર પ્રહારો કર્યા હતા.ત્યારે બોખીરીયાએ આ મુદ્દે જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર કર્યો હતો.તેમજ બોખીરીયાએ એવુ પણ જણાવ્યુ હતુ કે તેઓએ પોરબંદરમાંથી જીવના જોખમે ગુંડાગીરી દૂર કરાવી છે ત્યારે અર્જુનભાઈ ફરી આ ગુંડાગીરી શરુ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
First published:

Tags: આરોપ, ગુજરાત, ગુનો, ધારાસભ્ય, નેતા, ભ્રષ્ટ્રાચાર, રાજકારણ, વિવાદ

विज्ञापन
विज्ञापन