Home /News /gujarat /

ભદામમાં પાટીદારોના વિરોધ વચ્ચે સરદારની પ્રતિમાને માલ્યાર્પણ

ભદામમાં પાટીદારોના વિરોધ વચ્ચે સરદારની પ્રતિમાને માલ્યાર્પણ

નર્મદાઃ નર્મદાના રાજપીપળા પાસે આવેલા ભદામગામમાંથી આજે ભાજપની યુવા ચેતના રેલી નીકળવાની હતી. પરંતુ આ ભદામ ગામ મોટાભાગે પાટીદાર વસ્તી ધરાવતું હોવાથી આ યુવા ચેતના રેલીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો.

નર્મદાઃ નર્મદાના રાજપીપળા પાસે આવેલા ભદામગામમાંથી આજે ભાજપની યુવા ચેતના રેલી નીકળવાની હતી. પરંતુ આ ભદામ ગામ મોટાભાગે પાટીદાર વસ્તી ધરાવતું હોવાથી આ યુવા ચેતના રેલીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો.

  • Web18
  • Last Updated :
નર્મદાઃ નર્મદાના રાજપીપળા પાસે આવેલા ભદામગામમાંથી આજે  ભાજપની યુવા ચેતના રેલી નીકળવાની હતી. પરંતુ આ ભદામ ગામ મોટાભાગે પાટીદાર વસ્તી ધરાવતું હોવાથી આ યુવા ચેતના રેલીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો.

sardar tada

ગામ લોકોએ ગામમાં આવેલ સરદાર વલ્લભ ભાઈ પટેલના સ્ટેચ્યુને તાળા મારી દીધા હતા અને આ સ્ટેચ્યુ ને હાર પહેરાવવા ચઢવા માટેની સીડીને પણ સાકળ બાંધી પ્રવેશ બાંધી કરી હતી.

kudi fulhar

નર્મદા જીલ્લા ભાજપાના યુવા મોર્ચા દ્વારા યુવા ચેતના રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતું અને જંગી રેલી નાંદોદ તાલુકાના ભદામ ગામે થી નીકળવાની હતી પરતું પટેલ સમાજના આગેવાનો પાટીદાર આંદોલન ને લઈને વિરોધ કરતા રેલી ભદામ થી ખસેડી ચિત્રવાડી ગામેથી સરુઆત કરવામાં આવી હતી. પરંતુ  પ્રદેશ પ્રમુખ પ્રદીપસિહ વાઘેલા એ  અખંડ ભારતના સીલ્પકાર સરદાર વલ્લભ ભાઈ પટેલ માટે દેશના તમામ લોકોને ગર્વ છે અને આ મહાન વિભૂતિને દર્શન કરવા નત મસ્તક થવું એ  ગૌરવ છે ત્યારે જે સૌનો હક છે અને જેમાં કોઈ મને નાં રોકી શકે ની વાત કરી ગમે તેટલો વિરોધ હોય છતાં મારે તમના ચરણોમાં ફૂલ હાર કરવાછે એમ કહી  એકલા પ્રમુખ નીલ રાવ સાથે પહોચીને  ભદામ ગામે જઈ  સરદારજીના પ્રતિમાને ફૂલ હાર કરવા માટે સરદાર ની પ્રતિમા ની આજુબાજુ બનાવેલી પ્રોટેક્સન દીવાલ કુદી પણ ટેવોને ફૂલ હાર કર્યા  હતા. અને  દર્શન કરીને રેલીનું પ્રસ્થાન કર્યું, હતું અને નાનકડું ભદામ  ગામ હાલ તો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું ને ભદામ ગામ ના પાટીદારો પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો હોવાથી રોસે ભરાયા હતા.
First published:

Tags: અનામત માંગ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, વિરોધ, વિવાદ, સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन