Home /News /gujarat /

ફેમિના મેગેઝીનના કવર પર છવાઇ ભૂમિ, પાથર્યા કાયાના કામણ

ફેમિના મેગેઝીનના કવર પર છવાઇ ભૂમિ, પાથર્યા કાયાના કામણ

ભૂમિ પેડનેકરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી

હાલમાં જ ભૂમિ પેડનેકરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી

    ન્યૂઝ18 ગુજરાતી: ભૂમિ પેડનેકરે ફિલ્મ 'દમ લગા કે હઇશા' દ્વારા બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં દમદાર એક્ટિંગ સાથે ભૂમિએ દર્શકોના દિલ જીત્યા હતા. એ પછી તે ઘણી ફિલ્મ્સમાં જોવા મળી, પરંતુ હવે તેનો હોટ અવતાર જોવા મળ્યો છે.

    હાલમાં જ ભૂમિ પેડનેકરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં તે ઘણી ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. ભૂમિ પેડનેકરે ફેમિના મિસ ઇન્ડિયા મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. ભૂમિ ફેમિનાની લેટેસ્ટ એડિશનના કવર પેજ પર જોવા મળશે. આ તસવીરોમાં તે ઘણી શેપમાં નજરે પડી રહી છે.








    ઉલ્લેખનીય છે કે, ભૂમિ પેડનેકર આગામી કેટલીક ફિલ્મ્સમાં જોવા મળશે. હાલમાાં જ તેની ફિલ્મ 'સોન ચિડિયા'નું ટ્રેલર રીલિઝ થયું છે. ઉપરાંત તે 'ડોલી, કિટી ઔર વો ચમકતે સિતારે' અને 'પતિ, પત્ની ઔર વો'માં જોવા મળશે. 'પતિ, પત્ની ઔર વો'માં ભૂમિ સાથે અનન્યા પાંડે અને કાર્તિક આર્યન જોવા મળશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bhumi-pednekar, Cover page, Femina india magazine, Instagram, Pictures

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन