ભાવનગરઃભાજપ દ્વારા તિરંગા યાત્રા,શહેરના માર્ગો પર છવાયો દેશભક્તિનો માહોલ

ભાવનગરઃ ભાવનગર શહેરના શિવાજી સર્કલથી સોમવારે ભાજપની તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રાનો પ્રારંભ લોકસભાના સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે કરવામાં આવી હતી. શિવાજી સર્કલ થી આસપાસના વિસ્તારમાં તિરંગા યાત્રા ફરી હતી. સાંસદ પણ સ્કુટર પર બેસીને કાર્યકરોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

પૂર્વ ધારાસભા બેઠક વિસ્તારમાં તિરંગા યાત્રા કાઢીને લોકોમાં દેશ પ્રેમ પેદા થાય તેવા હેતુ થી કાઢવામાં આવી હતી. ભારતની આજાદી પછી ૭૦ વર્ષ બાદ ભાજપના કેન્દ્ર કક્ષાના નિર્ણયને ભાવનગર શહેરમાં ભાજપ સંગઠન દ્વારા આવકારીને ગઈકાલે પશ્ચિમ વિસ્તારમાં અને આજે પૂર્વ ધારાસભા વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર