Home /News /gujarat /ભાવનગરઃકેનાલનો દરવાજો બંધ કરી દેતાં પાણી ખેતરોમાં ફરી વળ્યાં

ભાવનગરઃકેનાલનો દરવાજો બંધ કરી દેતાં પાણી ખેતરોમાં ફરી વળ્યાં

ભાવનગરઃ ભાવનગરના નસીતપુર પાસેની નર્મદા કેનાલમાં આજે ગાબડુ પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા હતા. ગાબડાની જાણ થતાં નર્મદા નિગમની ટીમ અને પોલીસ ઘટના સ્થળેપહોચી હતી. અને કેનાલના સમારકામની કામગીરી શરુ કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ કેનાલનો દરવાજો બંધ કરી દેતા ગાબડુ પડ્યું હતું.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ભાવનગરઃ ભાવનગરના નસીતપુર પાસેની નર્મદા કેનાલમાં આજે ગાબડુ પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા હતા. ગાબડાની જાણ થતાં નર્મદા નિગમની ટીમ અને પોલીસ ઘટના સ્થળેપહોચી હતી. અને કેનાલના સમારકામની કામગીરી શરુ કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ કેનાલનો દરવાજો બંધ કરી દેતા ગાબડુ પડ્યું હતું.
First published:

Tags: કેનાલ, ખેડૂતો, ખેતર, ગાબડું, પાણી`

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन