Home /News /gujarat /ભરૂચ ડબલ મર્ડર કેસઃચારેય આરોપી વધુ 6 દિવસના રિમાન્ડ પર

ભરૂચ ડબલ મર્ડર કેસઃચારેય આરોપી વધુ 6 દિવસના રિમાન્ડ પર

અમદાવાદઃ ભરૂચમાં ભાજપના બે નેતાઓની હત્યાના કેસમાં ચારેય આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. NIAએ ખાસ કોર્ટમાં આરોપીના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે આબીદ, યુનુસ, ઈનાયત, સમદના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ ભરૂચમાં ભાજપના બે નેતાઓની હત્યાના કેસમાં ચારેય આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. NIAએ ખાસ કોર્ટમાં આરોપીના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે આબીદ, યુનુસ, ઈનાયત, સમદના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

baruch madar kes aaropi

ભરૂચ ડબલ મર્ડર કેસ ની તપાસ કરી રહેલી  એજન્સી એન આઈ એ ૪ આરોપી ના ટ્રાન્સફર વોરંટ મેળવી એન આઈ એ કોર્ટ માં  રિમાન્ડની માંગણી કરતી અરજી કરી હતી .

ભરૂચમાં થોડા સમય પહેલા ભાજપના બે નેતાઓની હત્યા કરવામાં આવી હતીજેની તપાસ પહેલા એ તી એસ કરતી હતી અને ત્યાર બાદ આરોપીઓ નું દાઉદ કનેક્શન નીકળતા આ કેશ ની તપાસ એન આઈ એ ને સોંપવામાં આવી હતી . જ્યાં એન આઈ એ  આબિદ , યુંનુશ , ઈનાયત અને સમદ ના ટ્રાન્સફર વોરંટ મેળવી એન આઈ એ કોર્ટ માં રજુ કરી ૧૦ દિવસ ના રિમાન્ડ ની માંગણી કરી કરી હતી .

જ્યાં કોર્ટ એ ચારેય આરોપી ના ૬ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા .  ત્યારે એન આઈ એ પકડેલા નાસીર ની તબિયત હાલ નાદુરસ્ત હોવા થી તે બરોડા ની જેલ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે .

એન આઈ એ રજુ કરેલા રિમાન્ડ ના કારણો. .. 

- આરોપી ઓના વોટ્સેપ , ફેસબુક અને ઈ મેઈલ આઈડી ની તપાસ તપાસ થવી જરૂરી.

- યુનુશ અને આબિદે નેપાળ થી પોતાના ઓરીજનલ આઈ ડી પર ખરીદ્યા હતા જેની તપાસ પણ જરૂરી

- આરોપી ઓ હથિયારો ક્યા થી લાવ્યા તેની તપાસ થવી જરૂરી .

First published:

Tags: અંડર વર્લ્ડ ડોન, ક્રાઇમ, ભરૂચ ડબલ મર્ડર, ભરૂચ બીજેપી નેતા, ભરૂચ હત્યા, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन