Home /News /gujarat /ભાજપ મધ્યમ વર્ગના લોકોને ભુલી ગયો છેઃ ભરતસિંહ સોલંકી

ભાજપ મધ્યમ વર્ગના લોકોને ભુલી ગયો છેઃ ભરતસિંહ સોલંકી

અમદાવાદઃ અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નવ સર્જન તાલિમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા અને તાલુકાના 500 પ્રવક્તાઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ભરતસિંહે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ જુઠ્ઠો પ્રચાર કરી રહી છે. ભાજપ મધ્યમ લોકોને ભુલી ગયો છે. કાર્યકરોને પણ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરી પ્રચારમાં લાગી જવા જણાવાયું હતું.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

નવી દિલ્હીથી ખાસ ઉપસ્થિત વક્તાઓ દ્વારા માર્ગદર્શન અપાયુ હતું. બેઠકમાં શહેરના અને તાલુકામાંથી ત્રણ ત્રણ પ્રવક્તાઓ અને ત્રણ ત્રણ મહિલાઓ અપેક્ષિત રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોલતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રવક્તાઓને માર્ગદર્શન આપતા કહ્યુ હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ સહદેવ જેવા છે. જેઓને કંઇક પૂછવામાં આવે તો જ જવાબ આપે છે. પરંતુ ભાજપ જુઠ્ઠુ બોલે છે. અને જોર શોરથી વધારે બોલે છે. જેના પગલે લોકો ભાજપના જુટ્ઠાણામાં આવી જાય છે.

તો બીજી તરફ આ નવ સર્જન તાલિમ અંતર્ગત કાર્યકર્તાઓને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યા મુદ્દાઓ લોકો સુધી લઇ જવા વગેરે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે 15મી ઓગષ્ટના રોજ સમગ્ર રાજ્યના નાના-નાના ગામડાઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ આયોજીત કરવાનો નિર્ણય લેવાયો હતો.
First published:

Tags: આક્ષેપ, કોંગ્રેસ, ગુજરાત, તાલીમ, ભાજપ, રાજકારણ, વિવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन