Home /News /gujarat /

અંબાજી ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ

અંબાજીઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મેળા દરમિયાન ખાનગી લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. માત્ર સરકારી જાહેરાતો માટે લાઉડ સ્પીકરોને પરવાગની અપાઇ છે.

  • Web18
  • Last Updated :
અંબાજીઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મેળા દરમિયાન ખાનગી લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. માત્ર સરકારી જાહેરાતો માટે લાઉડ સ્પીકરોને પરવાગની અપાઇ છે.

મેળાને લઇ એસ.ટી બસનાં રૂટ બદલાયા છે. આબુરોડથી ખેડબ્રહ્મા વાયા અંબાજીનો રસ્તો બંધ કરાવાયો છે. દાંતાથી અંબાજી તરફનો માર્ગ હડાદ તરફ ડાયવર્ઝન કરાયો છે. પાલનપુરથી અંબાજી તરફનો હાઇવે મેળાં દરમિયાન વનવે કરાવાયો છે.

મેળાને અનુલક્ષી અંબાજી-દાંતા, અંબાજી-આબુરોડ, અંબાજી-હડાદનાં ત્રણેય હાઇવે માર્ગ પર નોપાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, આગામી 22થી 28 સપ્ટેમ્બર સુધી અંબાજીમાં મહાકુભ યોજાનાર છે. જેમાં દરવર્ષની જેમ આ વર્ષો પણ લાખો માઇભક્તો પગપાળા પહોંચશે.
First published:

Tags: અંબાજી મંદિર, ગુજરાત, ટ્રસ્ટ, પોલીસ`, મેળો, રાજ્ય સરકાર, વહિવટી તંત્ર, સારવાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन