Home /News /gujarat /સમાગમ સમયે નિરોધ વાપરવાના ફાયદા

સમાગમ સમયે નિરોધ વાપરવાના ફાયદા

    નિરોધ વાપરવાના ફાયદા :

    • આ પ્રિસક્રિપ્શન વગર પણ ખરીદી શકાતું હોવાથી દરેક લોકો માટે ઉપલબ્ધ છે.

    • તરુણાવસ્થામાં ગર્ભ રહેતો અટકાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

    • ગર્ભ રહી જવાના ડર વગર સમાગમ કરી શકો છો.

    • તે એક જ વખત ઉપયોગ કર્યા બાદ ફેંકી દેવું પડે છે.

    • તે કોઈ પણ મેડિકલ સ્ટોર કે મોટા બજારોમાંથી ખરીદી શકાય છે. તે સરળતાથી મળી રહે છે.

    • તેનો ઉપયોગ કરવો સરળ છે, તેને માત્ર બરાબર રીતે પહેરવું પડે છે.

    • અન્ય ગર્ભનિરોધક પદ્ધતિઓ માટે ડોક્ટરને મળવા જવાની જરૂર નથી પડતી.

    • મહિલાઓને કોઈ પણ પ્રકારની દુખદાયક શસ્ત્રક્રિયા નથી કરાવી પડતી.

    • તે સમાગમથી ફેલાતા દરેક રોગોમાં સલામતી આપે છે.

    • શરીરના કોઈપણ પ્રવાહીનું આદાનપ્રદાન થતું નથી.

    • તે વ્યક્તિની પ્રજનન ક્ષમતાને અસર કરતી નથી તેથી તમે પ્રજનનક્ષમ રહો છો.

    • વધુ આનંદ મેળવવા બજારમાં નવા અને ઉત્તેજક સ્વાદ અને રચના અનુસાર કોન્ડમ મળે છે.

    Published by:Bansari Shah
    First published:

    Tags: Health care, Health Tips, Sex life, Sexual life

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन