Home /News /gujarat /

પોલીસ અને મ્યુનિ. કોર્પો ના ત્રાસ સામે બાપુનગરમાં સજ્જડ બંધ

અમદાવાદ# અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. જેને લઇને આજે બાપુનગરની તમામ દૂકોનો બંધ રહી છે. વેપારીઓ પોલીસ અને મ્યુનિ.કોર્પો.ના વારંવાર ત્રાસથી સજ્જડ બંધ રાખીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

  • News18
  • Last Updated :
અમદાવાદ# અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. જેને લઇને આજે બાપુનગરની તમામ દૂકોનો બંધ રહી છે. વેપારીઓ પોલીસ અને મ્યુનિ.કોર્પો.ના વારંવાર ત્રાસથી સજ્જડ બંધ રાખીને પોતાનો વિરોધ દર્શાવ્યો  હતો.

વેપારીઓ પર થતાં આડેધડ કેસોને લઇને પોલીસ અને મ્યુનિ.કોર્પો. વિરૂદ્ધ રોષે ભરાતા આ બંધ પાળવામાં આવ્યું હતુ. બાપુનગરમાં ટ્રાફિકના મુદ્દે 100થી વધુ વેપારી વિરૂદ્ધ ફરિયાદને લઇને ભીડભંજન માર્કેટના વેપારીઓ રસ્તામાં ઉતરી આવીને પોલીસ અને મ્યુનિ, કોર્પો. ની કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે બાપુનગરના વેપારીઓ બેઠક યોજી, પોતાની આગામી રણનીતિ નક્કી કરશે.
First published:

Tags: કાર્યવાહી, ત્રાસ, પોલીસ`, બંધ, બાપુનગર, મ્યુનિસિપલ કોર્પોરેશન, રોષ, વેપારી, વેપારીઓ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन