રાજકોટઃ બેંક કર્મચારીની આજની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં રાજકોટમાં એસ બી આઈ સિવાયની તમામ રાષ્ટ્રીય બેંકના કર્મી હડતાલમાં જોડાતા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં અંદાજે ૨૦૦ કરોડ થી વધુ નું ક્લીયરીંગ ઠપ્પ થયું છે.

જયારે આજે રાજકોટ હડતાલમાં જોડાયેલા બેંક કર્મચારીઓએ ઢેબર ચોકમાં એકત્રિત થઇ કેન્દ્ર ની નીતિ વિરુધ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જયારે બેંક યુનિયનના આગેવાનોએ પણ બેંકના કર્મી પર જો હુકમી સહીત નો વિરોધ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર