બનાસકાંઠા# છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસડેરીમાં આજે એકાએક રાજકીય ભૂકંપ સર્જાયો છે. આજે એક સાથે 8 ડીરેક્ટરોએ પોતાના રાજીનામાં ધરી દેતા આવનારી ચૂંટણી ભારે રસાકસી સમાન બની રહે તેવો ઘટ સર્જાયો છે.

બનાસડેરીમાં વર્તમાન ડીરેક્ટર અણદાભાઈ પટેલ દ્વારા આજે વર્તમાન ચેરમેન સામે અસંતોષકારક વહીવટને આગળ ધરી રાજીનામાં અપાયા હોવાનો સ્વીકાર કરાયો હતો. તેમજ બનાસડેરીના વહીવટમાં પણ ભારોભાર ભ્રષ્ટાચાર થયાનો સ્વીકાર કરાયો છે. જો કે, આ મુદ્દે ચૂંટણી સમયે આવતા સ્થાનિક સભાસદો પણ અસમંજસની સ્થિતિમાં મુકયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર