અયોધ્યા કેસ : 40 દિવસ ચાલેલી ઐતિહાસિક દલીલ પુરી, નિર્ણય સુરક્ષિત

સુપ્રીમ કોર્ટે બધા પક્ષોને કહ્યું હતું કે તે મોલ્ડિંગ ઓફ રિલીફ ઉપર ત્રણ દિવસોમાં લેખિત જવાબ કોર્ટમાં દે

સુપ્રીમ કોર્ટે બધા પક્ષોને કહ્યું હતું કે તે મોલ્ડિંગ ઓફ રિલીફ ઉપર ત્રણ દિવસોમાં લેખિત જવાબ કોર્ટમાં દે

  • Share this:
    નવી દિલ્હી : દશકાઓથી ચાલી રહેલો અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ હવે પોતાના અંતિમ ચરણમાં છે. સુપ્રીમ કોર્ટમાં બુધવારે આ વિવાદ પર અંતિમ ચર્ચા પુરી થઈ ગઈ છે. આજે બંને પક્ષો તરફથી અંતિમ દલીલો રજૂ કરવામાં આવી હતી.
    Published by:user_1
    First published: