Home /News /gujarat /

સાહિત્યકાર, લેખક ગણેશ દેવીએ એવોર્ડ કર્યો પરત,સર્જકો પર થઇ રહેલા હુમલાઓથી દુખી

વડોદરાઃ સાહિત્ય અકાડમી દેશમાં સ્વતંત્ર અભિવ્યક્તિ રજુ કરતા સર્જકો પર થઇ રહેલા હુમલાઓ સંબધે મૌન ધારણ કરી બેઠી છે તે સાથે સ્વતંત્ર અભિવ્યક્તિની આઝાદી ઓછી થઇ રહી હોવાથી દુખી થઇ વડોદરામાં રહેતા લેખક અને જાણીતાં સાહિત્યકાર ગણેશ દેવીએ તેમને મળેલ સાહિત્ય અડાદમીનો અવોર્ડ પરત કર્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
વડોદરાઃ સાહિત્ય અકાડમી દેશમાં સ્વતંત્ર અભિવ્યક્તિ રજુ કરતા સર્જકો પર થઇ રહેલા હુમલાઓ સંબધે મૌન ધારણ કરી બેઠી છે તે સાથે સ્વતંત્ર અભિવ્યક્તિની આઝાદી ઓછી થઇ રહી હોવાથી દુખી થઇ વડોદરામાં રહેતા લેખક અને જાણીતાં સાહિત્યકાર ગણેશ દેવીએ તેમને મળેલ સાહિત્ય અડાદમીનો અવોર્ડ પરત કર્યો છે.

પ્રોફેસર ગણેશ દેવીને 1993માં સાહિત્ય અકાદમીનો અંગ્રેજી પુસ્તક આફટર અમ્નેઝિયા માંટે કેન્દ્રિય સાહિત્ય અકાદમી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે તાજેતરમાં 30 ઓગષ્ટે કન્નડ સાહિત્યકાર એમ, કલબુર્ગીની ધોળે દહાજે હત્યા કરવામાં આવી હતી. અને આ હત્યા બાદ નેશનલ સાહિત્ય અકાદમીએ મૌન ધારણ કરી હત્યા બાદ ખેદ પણ વ્યકત કર્યો ન હતો. એમ.કલબુર્ગીને પણ ભારતીય સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એવોર્ડ મળ્યો હતો. ભારતમાં સર્જકો પર થઇ રહેલા હુમલાઓ અને અભિવ્યકતિ ની આઝાદી સામે પણ પ્રશ્ર્નાર્થ ઉભા થતા દુખી થઇ ગણેશ દેવી કેન્દ્રિય સાહિત્ય અકાદમી ને પત્ર લખી તેમનો એવોર્ડ પરત કર્યો છે.
First published:

Tags: એવોર્ડ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, લેખક, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन