Home /News /gujarat /

અમદાવાદ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવવા ભાજપના મરણીયા પ્રયાસ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે રસાકસીવાળી તાલુકા અને જિલ્લા પંચાયતો પર કબજો કરવા મરણીયા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવવા ભાજપના મરણીયા પ્રયાસ શરૂ થયા છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે રસાકસીવાળી તાલુકા અને જિલ્લા પંચાયતો પર કબજો કરવા મરણીયા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવવા ભાજપના મરણીયા પ્રયાસ શરૂ થયા છે.

કોંગ્રેસનો એક સભ્ય ફૂટી ગયો હોવાની વાત પણ બહાર આવી છે. સત્તા માટે  ભાજપને હજુ વધુ એક સભ્યની જરૂરછે. જો સભ્ય મળી જશે તો ભાજપ અમદાવાદ જિલ્લા પંચાયતમાં સત્તા પ્રાપ્ત કરશે. બંને પક્ષો વચ્ચે સત્તાની ભારે ખેંચતાણ ચાલુ છે.
First published:

Tags: અમદાવાદ, કોંગ્રેસ, ગુજરાત, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, જિલ્લા પંચાયત, ભાજપ, રાજકારણ, સત્તા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन