Home /News /gujarat /

આજે ગુરુ અને શુક્ર ગ્રહ એકબીજામાં સમાઇ જશે, નરી આંખે જોઇ શકાશે આ ખગોળીય ઘટનાં

વડોદરાઃજૂન માસનાં પ્રારંભેથી જ આકાશમાં અદભુત ખગોળીય ઘટના બની રહી છે. ગૂરૂ અને શૂક્ર ગ્રહ એકબીજાની નજીક આવી રહ્યા છે. આજે 20 મી જુને અને પછી 30મી જુને આ બન્ને ગ્રહોની સાથે ચંન્દ્ર પણ જોવા મળશે. ત્રણેયની યુતિનો નજારો અદભુત હશે અને તે નરી આખે જોઇ શકાશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

વડોદરાઃજૂન માસનાં પ્રારંભેથી જ આકાશમાં અદભુત ખગોળીય ઘટના બની રહી છે. ગૂરૂ અને શૂક્ર ગ્રહ એકબીજાની નજીક આવી રહ્યા છે. આજે 20 મી જુને અને પછી 30મી જુને આ બન્ને ગ્રહોની સાથે ચંન્દ્ર પણ જોવા મળશે. ત્રણેયની યુતિનો નજારો અદભુત હશે અને તે નરી આખે જોઇ શકાશે.

જવલેજ જોવા મળતી આ ખગોળીય ઘટનામાં ગુરૂ અને શૂક્ર ગ્રહ એકબીજા અંદર સમાઇ જશે.પૃથ્વીથી ગુરૂ  90 કરોડ કિલોમીટર દુર છે. જયારે શુક્ર 9 કરોડ કિલોમીટર દુર છે. અને પૃથ્વીથી ચંન્દ્ર માત્ર સાડા ત્રણ લાખ કિલોમીટર દુર છે. પરંતુ આ ત્રણેય ગ્રહોની યુતિ આકાશમાં એક અદભુત નજારો ઉભો કરશે. અને આખી ખગોળીય ઘટના આ ગ્રહોની ગતિના કારણે ઘટે છે.

જો આકાશી વાતવરણે ખગોળી પ્રેમીઓને સાથ આપ્યો તો  30 મી જુને પણ આ ગ્રહોની અદભુત યુતિ નિહાળી શકાશે. હાલ ગુરૂ અને શુક્ર એકબીજાની નજીક આવી રહ્યા છે. હાલ આ બન્ને ગ્રહો વચ્ચે 6 ડિગ્રીનું અંતર છે. નજીક આવતા જ બન્ને ગ્રહો ચંન્દ્ર સાથે ત્રિકોણકાર યુતિ સર્જી રહ્યા છે. અને આ યુતિનાં કારણે ખગોળીઓ ખગોળીય અભ્યાસ કરશે. જે ઘણો ઉપયોગી બની રહેશે. 30 મી જુને આ ત્રણેય ગ્રહો વચ્ચે માત્ર અડધા ડિગ્રીનું અંતર રહેશે.

આમ આકાશમાં રચાનારી અદભુત ખગોળીય ઘટનાનો ખગોળ શાસ્ત્રીઓ અભ્યાસ કરી રહ્યા છે.
First published:

Tags: આકાશ, ગુજરાત, ટેકનોલોજી, દેશ વિદેશ, વિજ્ઞાન, સાયન્સ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन