આશા ભોંસલેએ મુંબઈની સરખામણીમાં અમદાવાદને વિશેષ ગણાવ્યું

અમદાવાદઃરાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણીના પ્રયત્નોથી પ્રસિધ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસની વીસમી પુણ્યતિથિએ ગરબાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદના AMA ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે "તાળીમાં કંકુ વેરાય" સંગીત આલ્બમ લોન્ચ કર્યું હતું.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃરાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણીના પ્રયત્નોથી પ્રસિધ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસની વીસમી પુણ્યતિથિએ ગરબાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદના AMA ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે "તાળીમાં કંકુ વેરાય" સંગીત આલ્બમ લોન્ચ કર્યું હતું.

આ પ્રસંગે વિખ્યાત ગાયિકા આશા ભોંસલેએ ખાસ ઉપસ્થિત રહી ગુજરાતના વિકાસના વખાણ કર્યા હતા. મુખ્યમંત્રીએ આશા ભોંસલેને અંબાજી દર્શનાર્થે ખાસ હેલીકોપ્ટર ઉપલબ્ધ કરાવવાની સાથે દર્શન કરવા જવા અનુરોધ કર્યો હતો. આલ્બમના પ્રયાસોને બિરદાવતા મુખ્યમંત્રીએ પરીમલ નથવાણીના સહયોગની સરાહના કરી હતી.

સાંસદ પરીમલ નથવાણીએ પણ બંને મહીલા મહાનુભાવોની ઉપસ્થિતિનો આભાર માનતા સંગીતકાર અવિનાશ વ્યાસને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના પુત્રી અનાર પટેલ તેમજ ભાજપના રાસ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહના પુત્ર તેમજ પુત્રવધુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
First published: