Home /News /gujarat /અરવલ્લીમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ, અડધાથી એક ઇંચ વરસાદ

અરવલ્લીમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ, અડધાથી એક ઇંચ વરસાદ

જિલ્લામાં છેલ્લા બે દિવસથી વર્તાઇ રહેલા અસહ્ય ઉકળાટ બાદ આજે રાહત થઇ છે. સવારથી વરસાદી માહોલ સર્જાતાં જિલ્લાના વિવિધ પંથકમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

જિલ્લામાં છેલ્લા બે દિવસથી વર્તાઇ રહેલા અસહ્ય ઉકળાટ બાદ આજે રાહત થઇ છે. સવારથી વરસાદી માહોલ સર્જાતાં જિલ્લાના વિવિધ પંથકમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

  • News18
  • Last Updated :
અરવલ્લી # જિલ્લામાં છેલ્લા બે દિવસથી વર્તાઇ રહેલા અસહ્ય ઉકળાટ બાદ આજે રાહત થઇ છે. સવારથી વરસાદી માહોલ સર્જાતાં જિલ્લાના વિવિધ પંથકમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમી સહન કરી રહેલા પ્રજાજનોએ આજે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાતા ઠંડકનો અનુભવ કર્યો હતો.જેમાં મોડાસા શહેર અને પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં એક ઇચં વરસાદ ખાબક્યો હતો. મોડાસા તાલુકાના મોટી ઇસરોલ અને ખમ્ભીસર સહીતના ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડતા ખેતરોમાં પાણી ભરવા લાગ્યા હતા. જયારે માલપુર,મેઘરજ,બાયડ અને ધનસુરા તાલુકામાં સરેરાશ અડધો ઈચ વરસાદ નોધાયો હતો. આજે વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થતા ભૂમિપુત્રોમાં પણ આનદ છવાઈ ગયો હતો
First published:

Tags: અરવલ્લી`, ખેતી, વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन