Home /News /gujarat /

અસામાજિક તત્વોથી ત્રસ્ત ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં વિરોધ દર્શાવ્યો

અસામાજિક તત્વોથી ત્રસ્ત ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં વિરોધ દર્શાવ્યો

રાજકોટ નજીક આવેલ વેરાવળ શાપરના પારડી વિસ્તારમાં મંગળવારે ધોળે દહાડે કેટલાંક અસામાજિક તત્વો દ્વારા હોકી, તલવાર લઈને પાનની દૂકાન પર તોડફોડ અને હુમલો કરવાના બનાવથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રસર્યો છે.

રાજકોટ નજીક આવેલ વેરાવળ શાપરના પારડી વિસ્તારમાં મંગળવારે ધોળે દહાડે કેટલાંક અસામાજિક તત્વો દ્વારા હોકી, તલવાર લઈને પાનની દૂકાન પર તોડફોડ અને હુમલો કરવાના બનાવથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રસર્યો છે.

  • News18
  • Last Updated :
રાજકોટ# રાજકોટ નજીક આવેલ વેરાવળ શાપરના પારડી વિસ્તારમાં મંગળવારે ધોળે દહાડે કેટલાંક અસામાજિક તત્વો દ્વારા હોકી, તલવાર લઈને પાનની દૂકાન પર તોડફોડ અને હુમલો કરવાના બનાવથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રસર્યો છે.

આ બનાવની પોલિસ ફરિયાદ બાદ પણ પોલીસે આરોપીઓને ઝબ્બે ન કર્યા હોવાથી, આ વિસ્તારના ગ્રામજનોએ આજે કલેકટર સમક્ષ રજુઆત કરી હતી. જેમાં ફરિયાદી સહિત લોકોએ વેરાવળ શાપર વિસ્તારમાં પોલીસની ધાક ન રહ્યાં હોવાનું, તેમજ દારૂ જૂગારના હડ્ડા ચલાવતા શખ્સો ગામમાં અવારનવાર આંતક ફેલાવતા હોવાનું પણ જણાવ્યું હતુ.
First published:

Tags: અસામાજીક તત્વો, કલેક્ટર કચેરી, ગ્રામજનો, રાજકોટ, રોષ

આગામી સમાચાર