VIDEO: અનિલ કપૂરની દુકાન પર જ્યારે 'સેનિટરી પેડ' ખરીદવા પહોચ્યો રાજકુમાર રાવ

આપને જણાવી દઇએ કે અક્ષય કુમાર સ્ટાર આ ફિલ્મમાં રાધિકા આપટે અને સોનમ કપૂર લિડ રોલમાં છે. ફિલ્મને પ્રોડ્યુસ ટ્વિંકલ ખન્નાએ કરી છે.

આપને જણાવી દઇએ કે અક્ષય કુમાર સ્ટાર આ ફિલ્મમાં રાધિકા આપટે અને સોનમ કપૂર લિડ રોલમાં છે. ફિલ્મને પ્રોડ્યુસ ટ્વિંકલ ખન્નાએ કરી છે.

  • Share this:
    મુંબઇ: પેડમેનનાં પ્રમોશન માટે હાલમાં બોલિવૂડનાં તમામ સેલિબ્રિટીઝ ફિલ્મનાં પ્રમોશન માટે ખાસ મુહિમ ચલાવી રહ્યાં છે જેમાં તેઓ હાથમાં પેડ લઇને નજરઆવે છે. તો આ માટે અનિલ કપૂર અને રાજકુમાર રાવે એક વીડિયો શેર કર્યો છે અને તેઓ આ વીડિયોમાં દુકાનદાર અનિલ કપૂર પાસે સેનિટરી પેડ ખરિદવા આવ્યો હોય તેમ બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મનાં પ્રમોશનનો એક ભાગ છે.

    આપને જણાવી દઇએ કે અક્ષય કુમાર સ્ટાર આ ફિલ્મમાં રાધિકા આપટે અને સોનમ કપૂર લિડ રોલમાં છે. ફિલ્મને પ્રોડ્યુસ ટ્વિંકલ ખન્નાએ કરી છે.


    First published: