શંકરસિંહના ઘરે સીબીઆઇ દરોડા મામલે આનંદીબહેને મૌન સેવ્યું

News18 Gujarati | Web18
Updated: June 18, 2015, 2:01 PM IST
શંકરસિંહના ઘરે સીબીઆઇ દરોડા મામલે આનંદીબહેને મૌન સેવ્યું
રાજકોટઃરાજકોટની કિશોરસિંહજી શાળામાં આજે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે સ્ટેઝ પરથી નીચે ઉતરીને બાળકો પાસે જઇને સંબોધન કર્યું હતું. તેમણે શંકરસિંહ વાઘેલાની સીબીઆઇ તપાસ વિશે મીડિયા દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નો મુદ્દે મૌન સેવીને ચાલતા થયા હતા. જો કે ફરજીયાત મતદાન કાયદો આવશે તેવું જતા જતા બોલીને ગયા હતા.

  • Web18
  • Last Updated: June 18, 2015, 2:01 PM IST
  • Share this:
રાજકોટઃરાજકોટની કિશોરસિંહજી શાળામાં આજે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે સ્ટેઝ પરથી નીચે ઉતરીને બાળકો પાસે જઇને સંબોધન કર્યું હતું. તેમણે શંકરસિંહ વાઘેલાની સીબીઆઇ તપાસ વિશે મીડિયા દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નો મુદ્દે મૌન સેવીને ચાલતા થયા હતા. જો કે ફરજીયાત મતદાન કાયદો આવશે તેવું જતા જતા બોલીને ગયા હતા.

રાજકોટની કિશોરસિંહજી શાળામાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો. આ શાળામાં આજે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. બાળકો દ્વારા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યકમો કરવામાં આવ્યા હતા. આ સમયે મોટીસંખ્યામાં શિક્ષણ જગતના મહાનુભાવો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

રાજકોટના કાર્યક્રમ દરમિયાન આનંદીબહેને મીડિયા સાથે વાત કરી હતી જેમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના ત્યાં સીબીઆઇના દરોડા વિશે પુછતા તેઓ ચાલતા થઇ ગયા હતા.

શાળામાં સીએમે શિક્ષકોને ટકોર કરી અને શિક્ષણ સુધારવા અનુરોધ કર્યો હતો. તેમણે કુપોષિત બાળકો વિશે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હજુ પણ રાજ્યમાં 1100 કરતા વધારે અતિ કુપોષિત બાળકો છે જેના માટે રાજ્ય સરકાર ચિંતીત છે.
First published: June 18, 2015, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading