આણંદઃઆણંદમાં આજે ટ્રક ચાલકે બેફામ રીતે દોડાવીને વિદ્યાર્થીને કચડતા ચકચાર મચી છે. આણંદની સરદાર પટેલ હાઇસ્કુલ પાસે આજે એક્ટીવા લઇને એક વિદ્યાર્થી શાળાએ જઇ રહ્યો હતો.
ત્યારે ટ્રક ચાલકે બેફામ રીતે દોડાવીને એક્ટીવાને ટક્કર મારી હતી. ત્યારે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અકસ્માત, ટ્રક, મોત, રોષ, વિદ્યાર્થી, સ્કૂલ