Home /News /gujarat /

અનામતના સમર્થનમાં પાટીદારોએ અમેરિકામાં મોદીનો વિરોધ કર્યો

અનામતના સમર્થનમાં પાટીદારોએ અમેરિકામાં મોદીનો વિરોધ કર્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન હવે દેશના સીમાડા બહાર વિદેશમાં પ્રસર્યું છે. પાટીદાર આંદોલનને સમર્થન આપવા અમેરિકા સહીત દેશમાં દેખાવ યોજાઇ રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન હવે દેશના સીમાડા બહાર વિદેશમાં પ્રસર્યું છે. પાટીદાર આંદોલનને સમર્થન આપવા અમેરિકા સહીત દેશમાં દેખાવ યોજાઇ રહ્યા છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ ગુજરાતમાં ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન હવે દેશના સીમાડા બહાર વિદેશમાં પ્રસર્યું છે. પાટીદાર આંદોલનને સમર્થન આપવા અમેરિકા સહીત  દેશમાં દેખાવ યોજાઇ રહ્યા છે.પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છેત્યારે સીલીકોન વેલીમાં રહેતા પાટીદાર પરિવારોએ હાથમાં બેનર લઇ પોતાનો વિરોધ નોંધાવ્યો અને અનામત આપવા માંગની કરી હતી.સીલીકોન વેલી ના સેપ સેન્ટરની બહાર યુવાનોએ અનામતની માંગ સાથે મોદીનો વિરોધ કર્યો હતો.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, દેશ વિદેશ, નરેન્દ્ર મોદી, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજકારણ, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन