Home /News /gujarat /

અમરેલી જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે જેનીબેન ઠુંમરનું નામ જાહેર

અમરેલીઃ અમરેલી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં કોગ્રેસને ભારે બહુમતી મળ્યા બાદ આજે પ્રદેશ કોગ્રેસ દ્વારા અમરેલી જીલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત યુવાન અને સિક્ષિત પ્રમુખ તરીકે જેનીબેન ઠુંમરની વરની કરવામાં આવી છે .

  • Web18
  • Last Updated :
અમરેલીઃ  અમરેલી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં કોગ્રેસને ભારે બહુમતી મળ્યા બાદ આજે પ્રદેશ કોગ્રેસ દ્વારા અમરેલી જીલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત યુવાન અને સિક્ષિત પ્રમુખ તરીકે જેનીબેન ઠુંમરની વરની કરવામાં આવી છે .

પ્રમુખ તરીકે પસંદ થયા બાદ ઈ ટીવી સાથેની વાતમાં આવનારા સમયમાં અમરેલી જીલ્લાનો વિકાસ યુવાન નેતાઓની લીડરશીપ અને પીઢ નેતાઓના માર્ગદર્શન નીચે કરવાનો નવ નિયુક્ત પ્રમુખ દ્વારા આશાવાદ વ્યક્ત કર્યો હતો ,

તેમજ આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂટણીમાં કોગ્રેસનો જનાધાર વધે તેવા વિકાસના કર્યો કરીને અમરેલી જીલ્લાના મતદારોએ કોગ્રેસ પક્ષમાં મુકેલો વિશ્વાસ સાર્થક કરીને અમરેલી જિલ્લાને વિકાસની નવી ઉન્ચ્ચાઈએ લઇ જવાનો કોલ નવ નિયુક્ત પ્રમુખ દ્વારા આપવામાં આવ્યો હતો .
First published:

Tags: ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ, જિલ્લા પંચાયત, પ્રમુખ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन