એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હાલમાં ઓન લાઇન વેબસિરીઝ અને વેબ એપલિકેશનનો જમાનો છે ત્યાં ટીવી પરનો લેટેસ્ટ ક્વિઝ શો પરત ફરીર હ્યો છે. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ. અમિતાભ બચ્ચનનાં શો 'કોન બનેગા કરોડપતિ'ની. શોની 11મી સીઝન શરૂ થવા જઇ રહી છે. શોનાં લોન્ચની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ વખતે દર વખતની જેમ જ કરોડપતિ બનવાની તક આપને મળીશ ખે છે. હાલમાં જ ચેનલે શોનો નવો પ્રોમો જાહેર કર્યો છે. આ શોની ટેગલાઇન ઘણી જ રસપ્રદ છે. જેમાં કહેવામાં આવે છે, 'કોશિશ કરને વાલોકી કભી હાર નહીં હોતી'
આ પ્રોમોનાં રજિસ્ટ્રેશનને લઇને માહિતી આપવામાં આી છે. પ્રોમોમાં અમિતાભ બચ્ચન પણ નજર આવે છે. 1 મેથી તેઓ દર્શકોને સવાલ પુછશે. જેનાં જવાબ આપીને આફ કેબીસી11નો ભાગ બની શકો છો. ચેનલે આ પ્રોમોને તેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શએર કર્યુ છે. આ ઉપરાંત શોનો ફોર્મેટ પણ નવો લાગી રહ્યો છે.
Agar koshish rakhoge jaari, toh KBC Hot Seat par baithne ki iss baar aapki hogi baari! 1 May se shuru ho rahe hain #KBC ke registrations. Adhik jaanakaari ke liye bane rahen. @SrBachchanpic.twitter.com/lkV66j0MGD
દર વર્ષે 'કૌન બનેગા કરોડપતિ' એક થીમ પર લોન્ચ થાય છે. આ વખતે KBc-11ની સાથે નવી થીમ નવી સોચને સમાજનાં હિત માટે જોડવામાં આવી રહી છે. આ વખતશો પર ઘણી નવી ચીજ જોવા મળશે.
આપને જણાવી દઇએ કે, KBCને 19 વર્ષ થઇ ગયા અને બિગ બી વર્ષ 2000થી આ શોને હોસ્ટ કરી રહ્યાં છે. તેઓએ આ શો દ્વારા જ સ્મોલ સ્ક્રિન પર એન્ટ્રી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર