અમેરીકામાં પાટીદારોનો વિરોધ

Parthesh Nair | News18
Updated: September 24, 2015, 10:01 PM IST
અમેરીકામાં પાટીદારોનો વિરોધ
અમદાવાદ# પાટીદાર અનામત આંદોલન મામલે અમેરીકામાં પણ પાટીદારો વિરોધના મૂડ મા છે. એટલું જ નહીં, અમેરીકાના પાટીદારો દ્વારા આવતીકાલે શુક્રવારના રોજ યુએન ની ઓફીસ સામે તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હોટલની બહાર થાળી અને વેલણ લઇને વિરોધ કરવાના છે.

  • News18
  • Last Updated: September 24, 2015, 10:01 PM IST
  • Share this:
અમદાવાદ# પાટીદાર અનામત આંદોલન મામલે અમેરીકામાં પણ પાટીદારો વિરોધના મૂડ મા છે. એટલું જ નહીં, અમેરીકાના પાટીદારો દ્વારા
આવતીકાલે શુક્રવારના રોજ યુએન ની ઓફીસ સામે તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હોટલની બહાર થાળી અને વેલણ લઇને વિરોધ કરવાના છે. અમેરીકાના પાટીદારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટામાં અપમાન જનક શબ્દોનો ઉલ્લેખ કરીને વિરોધ શરૂ કર્યો છે.
First published: September 24, 2015, 10:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading