Home /News /gujarat /

સુરતમાં બેકાબુ એમ્બ્યુલન્સે પાંચને અડફેટે લીધા, આધેડનું મોત, ટોળાની તોડફોડ : Video

સુરતમાં બેકાબુ એમ્બ્યુલન્સે પાંચને અડફેટે લીધા, આધેડનું મોત, ટોળાની તોડફોડ : Video

સુરતમાં આજે એક ગમખ્વાર ઘટના સર્જાઇ હતી. વધુ ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સે એક સાથે બાઇક, કારને ટક્કર મારી પાંચ જણાંને અડફેટે લીધા હતા. જેમાં એક આધેડનું મોત નીપજ્યું છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં વીડિયો જોતાં સમગ્ર અકસ્માતની ઘટના જાણી શકાય એમ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
સુરત # સુરતમાં આજે એક ગમખ્વાર ઘટના સર્જાઇ હતી. વધુ ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સે એક સાથે બાઇક, કારને ટક્કર મારી પાંચ જણાંને અડફેટે લીધા હતા. જેમાં એક આધેડનું મોત નીપજ્યું છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં વીડિયો જોતાં સમગ્ર અકસ્માતની ઘટના જાણી શકાય એમ છે.

કતારગામ વિસ્તારમાં આજે જાનકી જીવદયા ટ્રસ્ટની એક એમ્બ્યુલન્સ પુરઝડપે આવતી દેખાય છે. અસલામત ભર્યું ડ્રાઇવિંગ કરી ચાલકે બાઇક કારને અડફેટે લીધા હતા. જેમાં પાંચ વ્યક્તિઓ ઘવાયા હતા. જે પૈકી આધેડ ઘનશ્યામભાઇ લહેરી(ઉ.50)નું મોત નીપજ્યું હતું. જેને પગલે ઉશ્કેરાયેલા લોકોએ એમ્બ્યુલન્સમાં તોડફોડ કરી ગુસ્સો ઠાલવ્યો હતો.
First published:

Tags: અકસ્માત, એમ્બ્યુલન્સ, મોત, સુરત

આગામી સમાચાર