Home /News /gujarat /

અંબાજી મહામેળાને લઇને તંત્ર દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

અંબાજી# ભારત દેશનુ જ નહીં પણ વિશ્વભરનું સૌથી મોટો પદયાત્રીઓનો મહામેળો યાત્રાધામ અંબાજી ખાતે 22 સપ્ટેમ્બર આવતી કાલથી શરૂ થઇ રહ્યો છે. જેને લઇને મેળામાં આવતાં લાખ્ખો પદયાત્રીઓની સુખ સુવિધા માટે વહીવટી તંત્રએ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ આયોજનને લઇને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દિલિપરાણા તેમજ જિલ્લા પોલીસવડા ચિરાગ કરોડીયા દ્વારા અંબાજીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :

Press Conference

આ પત્રકાર પરિષદમાં 150 ઉપરાંત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાને યાત્રીકો માટે કરાયેલી સુવિધાઓનો ચિતાર આપ્યો હતો. જોકે અંબાજી પંથકમાં વરસાદની સંભાવનાને લઇ વોટરપ્રુફ સમીયાણાં તેમજ યાત્રીકોના ઘસારાને લઇ પાર્કીંગ માટેની કરાયેલી વ્યવસ્થા, તેમજ મેળા દરમિયાન કોઇ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે ગોઠવવામાં આવેલ પોલીસ બંદોબસ્ત મામલે માહિતીથી અવગત કરાયા હતા. જિલ્લા પોલીસવડાના અનુસાર બનાસકાંઠા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસકર્મીઓને મેળા દરમિયાન બંદોબસ્તમાં બોલાવવામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતુ. આ પરિષદમાં માહિતી ખાતાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
First published:

Tags: અંબાજી મંદિર, આયોજન, કલેક્ટર, પત્રકાર પરિષદ, પદયાત્રી, પોલીસ`, બંદોબસ્ત, માહિતી, સુવિધા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन