અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા ભક્તે સવા કિલો સોનું આપ્યું

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર નાં મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીમાં સહભાગી થવાં સુરતનાં એક શ્રદ્ધાળું દ્વારા અંબાજી મંદિરને આજે સવાકિલો સોનાનું દાન અર્પણ કર્યુ છે.

  • News18
  • Last Updated :
  • Share this:
અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર નાં મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીમાં સહભાગી થવાં સુરતનાં એક શ્રદ્ધાળું દ્વારા અંબાજી મંદિરને આજે સવાકિલો સોનાનું દાન અર્પણ કર્યુ છે.

ambajiજોકે શ્રદ્ધાળું દાતા એ રૂપીયા 33 લાખ ની કિમત નું સોનું દાન કરી પોતાની ઓળખ ગુપ્ત રાખી મંદિર ની સુવર્ણમય કામગીરી માટે પોતાનું દાન અર્પણ કર્યુ છે. જેને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે સ્વીકારી દાતાનો આભાર માન્યો હતો.
First published: