Home /News /gujarat /

નવ ગરબા માથે કરી મા અંબાના ચરણોમાં પહોંચવા પદયાત્રા

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનાં મેળાનો આજે ચોથો દિવસ છે. લાખ્ખો પદયાત્રીઓ માં અંબાના દરબારમાં પહોંચી રહ્યા છે. અંબાજીને સાંકળતાં અંબાજી-હડાદને અંબાજી-દાંતાના તમામ માર્ગો ઉપર માનવ સાંકળ જોવા મળી રહી છે. ત્યારે અંબાજીનાં ડુંગરો જય અંબેનાં નાદથી ગુંજવા લાગ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનાં મેળાનો આજે ચોથો દિવસ છે. લાખ્ખો પદયાત્રીઓ માં અંબાના દરબારમાં પહોંચી રહ્યા છે. અંબાજીને સાંકળતાં અંબાજી-હડાદને અંબાજી-દાંતાના તમામ માર્ગો ઉપર માનવ સાંકળ જોવા મળી રહી છે. ત્યારે અંબાજીનાં ડુંગરો જય અંબેનાં નાદથી ગુંજવા લાગ્યા છે.

અંબાજી પહોંચતાં પદયાત્રીઓ એક બે નહીં પણ નવ ગરબા લઇ અંબાજી પગપાળાં પહોંચી રહ્યા છે. ત્યારે કેટલાંક શ્રદ્ધાળુંઓ ઉંટ લારી માં માતાજી ને બીરાજમાન કરી પદયાત્રા કરતાં નજરે પડ્યા હતા. ભરાયેલાં આ ભાદરવી પુનમ નાં મેળામાં અંબાજી મંદિરે 6 લાખ જેટલાં શ્રદ્ધાળુંઓ માં અંબાના દર્શન નો લાભ લઇ ચુક્યાં છે. શ્રદ્ધાળુંઓ પોતાના ગામની સુખ શાંતી માટે અને નવરાત્રી દરમીયાન પોતાના ગામે પધારવાં માતાજીને આમત્રંણ આપવાં અંબાજી પહોંચી રહ્યા છે.
First published:

Tags: અંબાજી મંદિર, અંબાજી મેળો, ગુજરાત, ધર્મભક્તિ, પદયાત્રા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन