Home /News /gujarat /

અંબાજીમાં નવરાત્રી આરાધના દરમિયાન અખંડ જ્યોતનું મહત્વ

અંબાજીમાં નવરાત્રી આરાધના દરમિયાન અખંડ જ્યોતનું મહત્વ

બનાસકાંઠા# અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન માં અંબાની લોકો શ્રદ્ધા પૂર્વક આરધના કરે છે. નવરાત્રી દરમિયાન શક્તિપિઠોનું વિશેષ મહત્વ હોય છે, અને તેમાં પણ જેના નામના ગરબા સમગ્ર વિશ્ર્વમાં ગવાય છે, તેવા સુપ્રસિધ્ધ તિર્થ સ્થળ અંબાજીનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુ અહીંની અખંડ જ્યોતને વધારે મહત્વ આપે છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
બનાસકાંઠા# અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન માં અંબાની લોકો શ્રદ્ધા પૂર્વક આરધના કરે છે. નવરાત્રી દરમિયાન શક્તિપિઠોનું વિશેષ મહત્વ હોય છે, અને તેમાં પણ જેના નામના ગરબા સમગ્ર વિશ્વમાં ગવાય છે, તેવા સુપ્રસિધ્ધ તિર્થ સ્થળ અંબાજીનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુ અહીંની અખંડ જ્યોતને વધારે મહત્વ આપે છે.

નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરની અખંડ જ્યોત પોતાના વતનમાં લઈ જઈને નવરાત્રીની સ્થાપના કરે છે. જેને લઈ આવતીકાલ મંગળવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે, ત્યારે મધ્યપ્રદેશના કેટલાક શ્રદ્ધાળુઓ આજે અંબાજી મંદિરથી જ્યોત લઈ જતા નજરે પડ્યા હતા.

માં અંબાના ભક્તો દ્વારા માતાજીના મંદિરમાં પ્રજ્વલિત અખંડ જ્યોત માંથી પોતાની જ્યોત પ્રગટાવીને પોતાના વતનમાં લઈ જઈ નવ દિવસ માં અંબાની પુજા આરાધના કરે છે. આ પરંપરા વર્ષોથી કરતા આવતા હોવાથી પોતાના ઘરેને ગામના તમામ લોકો ઉપર માતાજીની કૃપા બનેલી રહે છે.
First published:

Tags: અંબાજી મંદિર, બનાસકાંઠા, માતાજી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन