આલિયા ભટ્ટની તસવીરમાં દેખાયો કોઇકનો છૂપો પગ, લોકોએ પુછ્યા સવાલ!

શનિવાર સાંજે આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમા તે બાથરોબમાં નજર આવે છે. તેમજ તેને તેના નાકને ઢાંકેલું છે.

News18 Gujarati
Updated: July 7, 2019, 5:00 PM IST
આલિયા ભટ્ટની તસવીરમાં દેખાયો કોઇકનો છૂપો પગ, લોકોએ પુછ્યા સવાલ!
શનિવાર સાંજે આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમા તે બાથરોબમાં નજર આવે છે. તેમજ તેને તેના નાકને ઢાંકેલું છે.
News18 Gujarati
Updated: July 7, 2019, 5:00 PM IST
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: આલિયા ભટ્ટે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર રી. આ તસવીર શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ. અને તેની પાછળનું કારણ પણ ખાસ છે. આલિયા ભટ્ટની નવી તસવીરમાં સામેની બાજુ કોઇનો પગ જોવા મળી રહ્યો છે. જેને કારણે ફેન્સ આલિયાની આ તસવીર પર સવાલો કરી રહ્યાં છે. તો ઘણાં સીધુ જ પુછી લીધુ કે આ પગ બોયફ્રેન્ડ રણબીર કપૂરનો છે

આ પણ વાંચો-સની લિયોનનો આ વીડિયો જોઇ ક્રેઝી થયા ફેન્સ, લખી આ વાત

શનિવાર સાંજે આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમા તે બાથરોબમાં નજર આવે છે. તેમજ તેને તેના નાકને ઢાંકેલું છે. આ તસવીરમાં આલિયાની સામે જમણી બાજુમાં કોઇ વ્યક્તિનો પગ દેખાઇ રહ્યો છે. આલિયાએ તસવીરના કેપ્શનમાં 'મૂડ' લખ્યું છે. થોડાક કલાકોમાં આ પોસ્ટને લગભગ 1 મિલિયનથી વધારે લોકોએ લાઇક કરી દીધી હતી. ફેન્સ આ ફોટોને જોયા બાદ સવાલ ઉઠાવવાના શરૂ કર્યા છે કે આ રણબીર કપૂરનો પગ છે? તે સિવાય લોકોએ આલિયાની આ તસવીરના ખૂબ વખાણ પણ કર્યા છે.
 
Loading...

View this post on Instagram
 

मूड ☕️


A post shared by Alia 🌸 (@aliaabhatt) on


વેલ આપને જણાવી દઇએ કે, આલિયા અને રણબીર હાલમાં ન્યૂયોર્કમાં ઋષિ કપૂર અને નીતૂ કપૂરની સાથે સમય પસાર કરવા ગયા હતા. ઋષિ કપૂર ન્યૂયોર્કમાં લાંબા સમયથી કેન્સરનો ઇલાજ કરી રહ્યા છે. આ વચ્ચે આલિયા અને રણબીરની મુલાકાત અર્જૂન અને મલાઇકાએ પણ કરી હતી. તો થોડા સમય પહેલાં નીતૂ કપૂરને મળવાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન પણ ગયા હતાં.

આ પણ વાંચો-એક્સ બોયફ્રેન્ડ સાથે ઝઘડી પડી એક્ટ્રેસ, સેટ પર ભાંડી ગાળો
First published: July 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...