Home /News /gujarat /ગુજરાત કેડરના IAS અધિકારી અજય ભાદુની ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નર તરીકે નિમણૂંક

ગુજરાત કેડરના IAS અધિકારી અજય ભાદુની ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નર તરીકે નિમણૂંક

Ajay Bhadoo

Ajay Bhadoo Deputy Election commissioner: ગુજરાત કેડરના IAS  અધિકારી અજય ભાદુની ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જે અગાઉ રાષ્ટ્રપતિના જોઇન્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.

    નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર તરીકે અજય ભાદુને નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ 20 જુલાઈ 2019 ના રોજ, ગુજરાત કેડરના IAS  અધિકારી અજય ભાદુ (1999 બેચ) ને રાષ્ટ્રપતિના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળ સાથે સમાપ્ત થવાનો હતો. જોકે, તેને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અને હવે તેઓ ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નર તરીકે ફરજ બજાવશે. તેઓ ગુજરાત કેડરના IAS અધિકારી  છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઇન્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.

    બે વખત સર્વશ્રેષ્ઠ ક્લેક્ટરનો પુરસ્કાર જીત્યા 

    અજય ભાદુ IAS અધિકારી છે અને તેઓ અગાઉ સુરત અને જુનાગઢ જીલ્લામાં સહાયક કલેક્ટર રહી ચૂક્યા છે. અને હવે તેઓ ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નર તરીકે ફરજ બજાવશે. તેઓ બે વખત સર્વશ્રેષ્ઠ ક્લેક્ટરનો પુરસ્કાર જીતી ચૂક્યા છે. તેઓ પૂર્વ  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઇન્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી પહેલા બદલીનો ધમધમાટ: શાલિની અગ્રવાલ સુરતના તો બંછાનીધિ પાની બન્યા વડોદરાના નવા કમિશનર

    પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઇન્ટ સેક્રેટરી હતા 

    તેમનો કાર્યકાળ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળ સાથે સમાપ્ત થવાનો હતો. જોકે, તેને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અને હવે તેઓ ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નર તરીકે ફરજ બજાવશે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन