મહેસાણા પાલિકાને હાઇકોર્ટનો આદેશ, દોઢ માસમાં સીટી બસ શરૂ કરો

મહેસાણાઃમહેસાણા નગર પાલિકા સંચાલીત પબ્લીક સ્ટ્રાન્સપોર્ટ સીટી બસ સેવા છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

  • News18
  • Last Updated :
  • Share this:
મહેસાણાઃમહેસાણા નગર પાલિકા સંચાલીત પબ્લીક સ્ટ્રાન્સપોર્ટ સીટી બસ સેવા છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

હાઇકોર્ટે મહેસાણા નગર પાલિકાને લોકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો છે. અને તે માટે છ અઠવાડિયાનો સમય આપ્યો છે.નગર પાલિકાનું ફંડ ઓછુ હોવાથી બસ શરૂ કરી શકાય તેમ ન હોવાની રજુઆત કરાતા હાઇકોર્ટ દ્વારા ટીકા કરવામાં આવી હતી.
First published: