Home /News /gujarat /

અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ઝડપી કરવા બેઠક

ગાંધીનગરઃ અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી બનાવવા માટે બેઠક યોજાઇ હતી.ગત ૧૨મી ડિસેમ્બરે વ્યૂહાત્મક કરાર થયા પછી નવી કંપની રચવાનું નકકી કરાયું છે. બુલેટ ટ્રેનના ટ્રેક માટે ૧૧ મીટરની પહોળાઈમાં ૫૦૫ કિલોમીટરના સીધા પટ્ટામાં જમીન સંપાદન કરવાની થશે.જેમાં કેટલી ખાનગી ઉપરાંત સરકારી જમીનનો ઉપયોગ થશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ગાંધીનગરઃ અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી બનાવવા માટે બેઠક યોજાઇ હતી.ગત ૧૨મી ડિસેમ્બરે વ્યૂહાત્મક કરાર થયા પછી નવી કંપની રચવાનું નકકી કરાયું છે. બુલેટ ટ્રેનના ટ્રેક માટે ૧૧ મીટરની પહોળાઈમાં ૫૦૫ કિલોમીટરના સીધા પટ્ટામાં જમીન સંપાદન કરવાની થશે.જેમાં કેટલી ખાનગી ઉપરાંત  સરકારી જમીનનો ઉપયોગ થશે.

જાપાન સરકારની જાઈકા પ્રોજેકટ માટે ડિટેઈલ રિપોર્ટ તૈયાર કરી રહી છે અને આ રિપોર્ટ આવ્યા પછી જ જમીનની બાબતો સ્પષ્ટ થશે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં અમદાવાદ-મુંબઇના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપથી ગતિ આપવા નિર્ણય કરાયો હતો. જેમાં ગુજરાત ઉપરાંત કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ જોડાયા હતા. આ પ્રોજેક્ટમાં બાંધકામ ૨૦૧૭માં શરૂ થઇને 2023 સુધી પુર્ણ થાય તેવું મનાઇ રહ્યું છે.
First published:

Tags: અધિકારીઓ, અમદાવાદ, કેન્દ્ર સરકાર, ગુજરાત, બુલેટ ટ્રેન, રાજ્ય સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन